દામનગર નવ નિયુક્ત પી એસ આઈ પટેલ નો શહેર ની મુખ્ય બજાર માં રાઉન્ડ અપ જાહેર રોડ રસ્તા પર આડેધડ પાર્કિગ લારી પાથરણા સહિત ની અડચણો દૂર કરી સ્થળ પર એન સી અને દંડ વસુલાયો. રોડ સાઈડ રોમિયો ધૂમ ટાઈપ બાઇક બે સુરા હોર્ન સીન સપાટા કરતા ઓ ભૂગભમાં ગયા. કાયદો વ્યવસ્થા ની સ્થિતિ સંગીન બનાવતી સ્થાનિક પોલીસ ની કામગિરી થી શહેરીજનો ખુશ થયા છે. કડક છાપ ધરાવતા પી એસ આઈ પટેલ ની કડક કાર્યવાહી જાહેર રોડ રસ્તા પર અડચણ કરતા ઓ આડેધડ પાર્કિગ અને સીન સપાટા બંધ કરાવી મુખ્ય બજારો માં રાહદારી ઓ માટે રાહત કરતા પી એસ આઈ પટેલ નું દૈનિક રાઉન્ડ અપ કાયદા કરતા કાયદા નો અહેસાસ જરૂરી ટ્રાફિક વાળી ભીડભાડ વાળી સાંકડી મુખ્ય બજારો માં પોલીસ ની હાજરી માત્ર થી ભારે વ્યવસ્થા જોવા મળી હતી.