રાજુલા આહિર સમાજની વાડી ખાતે દિલીપભાઈ બારોટ, સંજયભાઈ કાનાબાર, ધર્મેન્દ્રભાઈ પરમાર આને જીતેન્દ્રભાઈ વિઠ્ઠલાણી આયોજીત શાકોત્સવ જે ભગવાન સ્વામિનારાયણની રપ૦ વર્ષ પહેલાની રીત મુજબ તેનાથી એકબીજાની પરસ્પર આત્મિયતા વધે કાયમ સૌ સમાજ એક રહેલા અને સત્સંગ વધે માટે તે પરંપરાની જાળવણી માટે સ્વામિનારાયણ સંપ્રદાય વાસણ પાંખના સંતો દ્વારા જ બનાવેલ શાકોત્સવના મહાપ્રસાદનું આયોજન સાંજે ૮-૧-ર૦૧૮ને સોમવારે સાંજના ૭ કલાકે આહિર સમાજ વાડી ખાતે હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ, રાજકિય આગેવાનો સંતો-મહંતોની હાજરીમાં શાકોત્સવ ઉજવાશે.