આજે ૬ એપ્રિલ વિશ્વ ટેબલ ટેનિલ-ડેની ઉજવણી એક્ટીવીટી સેન્ટરનાં બાળકો દ્વારા કરવામાં આવી હતી. દર વર્ષની માફક દક્ષિણામૂર્તિ એક્ટીવીટી સેન્ટર દ્વારા ગુલાબ ટૂકડી હોલ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા. બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.