જાફરાબાદ પો.સ્ટે.ના પી.આઈ.નો ચાર્જ સંભાળતા યશવંતસિંહ ગોહિલ

613

જાફરાબાદ પોલીસ મથકના પીઆઈ ચનુરાનો નિવૃત્તિ વદાય સમારોહ બાદ બુટલેગરોને મોકળુ મેદાન મળ્યું હતું. જે યેનકેન નત નવા ગતકડા કરી દિવમાંથી ઈંગ્લીશદારૂની હેરાફેરી પોલીસની આંખમાં ધૂળ જોકી જાફરાબાદ વીસતારમાં દારૂની રેલમછેલ થવા માંડી હોય તેમાં ચૂંટણીના માહોલમાં એસ.પી. નિર્લિપતરાયની સુચનાથીર ાજુલામાં ફરજ બજાવી ગયેલ યશવંતસિંહ ગોહિલની નિમણુંક કરતા એક પછી એક દેશી ઈંગ્લીશ દારૂની હેરાફેરી તેમજ વેપલો કરતા બુટલેગરોમાં ફફડટા વ્યાપી જવા પામ્યો છે.

Previous articleરાણપુરના મેઈનબજાર ત્રીકમપરામાંથી ધોળા દિવસે મોટરસાઈકલની ચોરી
Next articleસૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખીમંડળનું ત્રીજુ વાર્ષિક અધિવેશન યોજાયું