જગદ્ગુરૂ રામાનંદ સ્વામીજી મહારાજના ૭૧૮માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. જે નિમિત્તે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રામાનંદી સાધુ સમાજના ભાઈઓ-બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા. સાંજે જન્મોત્સવ પૂજન, મહાઆરતી, કેક સેરેમની તથા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.