માહેશ્વરી સમાજ દ્વારા ગણગોર ઉત્સવની ઉજવણી કરાઇ

611

માહેશ્વરી સમાજ ગાંધીનગર દ્વારા ગણગોર ઉત્સવ (ઇશ્વર ગવર)ની ઉજવણી તાજેતર માં કરવામાં આવી હતી. જેમાં ગણગોર ઉત્સવ અંતર્ગત ડી.જે. ના તાલે શોભાયાત્રા સે.-૨૭, ૨૬, ૨૪ થી સે.-૨૫ સહિતના વિસ્તારોમાંથી પસાર થઇ હતી. ગણગોર ઉત્સવ અંતર્ગત ભગવાનના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

 

Previous articleબે ટ્રેલર ધડાકાભેર અથડાતા આગ લાગી, ઘટનાસ્થળે જ બેનાં મોત
Next articleફાર્મસી કોલેજમાં થેલેસેમીયા ટેસ્ટનો કેમ્પ યોજાયો