કુદરતી પધ્ધતિથી બનાવેલ તુવેરદાળ લોકપ્રિય બની

762
bvn1012018-10.jpg

આજના ભેળસેળના માહોલ વચ્ચે સારો ખોરાક સાત્વીકતાથી સમૃધ્ધ હોય તે અત્યંત જરૂરી છે ત્યારે તન્ના ફુડ્‌ઝ પ્રા.લી. નામની કંપની લોકો સારો અને શુધ્ધ આહાર ઉપલબ્ધ થાય તેવા ઉમેદા હેતુ સાથે કુદરતી પ્રક્રિયા બનાવવામાં આવેલ વિવિધ ખાદ્ય પ્રોડક્ટ બજારમાં મુકી છે. જે ખાસ્સી લોકપ્રિય પણ થઈ રહી છે. કંપની દ્વારા દેશી સફેદ તુવેરમાંથી બનાવવામાં આવેલ. તુવેર દાળ, ચોખા તથા ઘઉં, આટા સહિતની શુધ્ધ ગુણવત્તાયુક્ત બનાવટ વેચાણ અર્થે માર્કેટમાં મુકી છે.

Previous articleવિકાસનો ધર્મ ચુકશે, તેને જીવન દેવતા સજા કરશે : ભાણદેવજી
Next articleચોરીના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર શખ્સને ઝડપી લીધો