પાટણ ખાતે સૌ પ્રથમ ઐતિહાસીક રીતે ગુજરાત રાજ્ય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંઘ દ્વારા માં લિબંચ ના તમામ યાત્રીઓ ની શાહી સવારી રીતે પુરા ઠાઠમાઠ થી ૧૧૧ વાહનોના કાફલા સાથે ઋષિ વંશી સમાજ સેવા સંઘ ની ટી શર્ટ પહેરેલ ખુલ્લી જીપ ને સૌનેરી ગાડી વાળો રથ સાથે વાહનોનો લાંબો કાફલો ઋષિ વંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક હેમરાજ ભાઈ પાડલીયા ના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે થી સ્વયંભુ માં લિબંચ ના મંદિરે થી ૧૧૧ ગાડીઓ ના કાફલા ના ભાવિક ભક્તો એ શ્રી માં લિબંચ ની સેવા પુજા અર્ચના ને આરતી કરી યાત્રા માં શ્રી લિબંચ ના ધામ પાટણ તરફ પ્રણાય કરી હતી ને આ યાત્રા નક્કી કર્યા મુજબ વિસામો રૂટ ઉપર થી પસાર થઇ હતી ને આ વિસામા રૂટ ઉપર સમાજ ના જ્ઞાતિ બંધુઓ દ્વારા તેમજ મહેસાણા ખાતે નાઈ એકતા સમાજ ના ધવલભાઈ નાઈ ઉપરાંત ઠેર ઠેર શોભાયાત્રા ને ગુજરાત રાજ્ય વાળંદ સમાજ ની સંસ્થા ઋષિ વંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા નુ જે સ્વાગત કરાતું હતું ભાવિક ભક્તો માટે ઠેરઠેર ઠંડા પીણા ને ઠંડા પાણીની બોટલો તેમજ કોલ્ડડ્રીક ને નાસ્તો જોઇએ તેટલા પ્રમાણમાં પણ જ્ઞાતિ બંધુઓ દ્વારા પુરેપુરો ભાતૃભાવ રીતસર દેખાતો હતો ને એકબીજા સાથે હષૅભેર રીતે મળતા હતા . શાહી શોભાયાત્રા ૧૧૧ ગાડીઓ ના કાફલા સાથે ઢોલ નગારા ને બેન્ડવાજા સાથે પાટણ ધામમાં પહોંચી ત્યારે ભરબજારમાં આસપાસ ના દૂકાનદારો રાહદારીઓ માં લિબંચ ના મંદિર પહોંચ્યા શૌભા યાત્રા નોકાફલો ભરબજારે વાજતે ગાજતે ને રમતા ઝુમતા માતાઓ બહેન દીકરીઓ ને ભાવિક ભક્તો સાથે મંદિરપહોંચીયો અને માં ની પુજા અર્ચના આરતી ને મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી ને ત્યાર બાદ સૌઐ મહાપ્રસાદ લીધો હતો.