જાફરાબાદનાં બલાણા ગામે આંબેડકર જયંતિની ઉજવણી

591

ડૉ.ભીમરાવ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી ની ઉજવણી નિમિતે જાફરાબાદ તાલુકાના બલાણા ગામે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દલિતો, શોષિતો, પિડિતો, મહિલ તેમજ સમાજ ના કચડાયેલા વગૈ ના ઊસ્થાન માટે જીવનભર સંઘર્ષ કરેલ તેની કૃથજ્ઞતા પ્રગટ કરવા મા આવેલ અને મહારેલી નુ આયોજન કરવામા આવેલ,પછી જાહેર સભાનુ આયોજન કરવામા આવેલ જેમા સમાજ ના કાંન્તીકારી આગેવાનો કાથડ, બાબુભાઈ, ચંદૂભાઈ બારૈયા, રામભાઈ ભરવાડ, પ્રવિણભાઈ બારૈયા, વિમેશભાઈ ખચિયા, શરમણભાઈ બારૈયા, વેલારી, સોદરવા, ડૉ.ગોહિલ,ડૉ.દાફડા, મહિડા, વાઘજીભાઈ  જોગદિયા, લક્ષ્મણભાઈ, સોમાભાઈ, ડાભીભાઈ સમગ્ર બલાણા ગામે તથા આગેવાનો એ સંપૂર્ણ સહકાર આપેલ,આ કાયઁકમ ને સફળ બનાવવા બલાણા સમસ્ત બહુજનસમાજ તથા યુવા સંગઠન સમિતિ(વિરાભાઈ/હિમતભાઈ વગેરે)એ ભારે જહેમત ઉઠાવેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા હાજર રહેલ તમામ મહાનુભાવોઓનું સી.એલ.પરમાર/ સાંખટ કર્યું હતું.

Previous articleબાબરા સ્વામી નારાયણ મંદિરમાં ૨૩ મો પાટોત્સવ – કથામૃત યોજાયા
Next articleબાબરા નજીકથી અબોલ પશુની ચોરી કરી કતલખાને ધકેલવાનું કૌભાંડ ઝડપાયું