કુલપતિના હસ્તે નોકરીના ઓર્ડરો અપાયા

538

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની ૧૦૫ વિદ્યાર્થીનીઓને આજે એક કાર્યક્રમ દરમ્યાન ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડા.મહિપતસિંહ ચાવડાના હસ્તે નોકરીના ઓર્ડરો અપાયા હતા. આ વિદ્યાર્થીનીઓને વોર્ષિક દોઢથી અઢી લાખના પગાર પેકેજ સાથે નોકરીઓના ઓર્ડરો અપાયા હતા. જેમાં નંદકુંવરબા કોલેજના ટ્રસ્ટી સહિત પ્રોફેસરો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરથી સાળંગપુર પદયાત્રા
Next articleચૂંટણી તાલીમબાદ કર્મચારીઓ દ્વારા મતદાન