પેથાપુર, માણસામાં મંદિરમાં ચોરી કરનારો ડફેર ઝડપાયો

915

ગાંધીનગરના પેથાપુર અને માણસામાં બે મદિંરમાં ૧૧ વર્ષ પહેલાં ચોરી કરનાર ડફેરને પોલીસે ઝડપી પાડ્‌યો છે. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. જી. એનુરકારને બાતમી મળી હતી કે, ૨૦૦૮ના વર્ષમાં પેથાપુર અને માણસા પોલીસ સ્ટેશનમાં નોંધેયાલા બે ગુનામાં વોન્ટેડ ડફેર બચુ સતા સિન્ધી (રહે-અમરાપુર પાટી, સમી, પાટણ) અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પાટણમાં ભદ્રાડા ગામની સીમમાં પોતાના પશુ લઈને આવેલા આરોપીને વોચમાં ગોઠવાઈ જઈને દબોચી લીધો હતો.

Previous articleજેટ એરવેઝ બાદ એર ઇન્ડિયા પર તોળાતુ સંકટઃ ૯ હજાર કરોડનું દેવુ
Next articleઅશ્વિન ત્રિવેદી અને ભવ્ય ત્રિવેદી દ્વારા વિશ્વ વિક્રમ એનાયત