અશ્વિન ત્રિવેદી અને ભવ્ય ત્રિવેદી દ્વારા વિશ્વ વિક્રમ એનાયત

564

બરોડા ખાતે  ૮ વર્ષની કુ.પાર્શ્વી ગડીયા એ ૧.૫ મિનિટ માં ૧૦૦ દેશના ફ્‌લેગ સાથે તે દેશની રાજધાની અને કરન્સી ઓળખીને ફટાફટ બોલવાની કળાને લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની સંસ્થા દ્વારા વિશ્વવિક્રમ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે  સંતોષ શુક્લ,  સુચિતા શુક્લ, વિક્રમ ત્રિવેદી, અશ્વિનભાઈ ત્રિવેદી અને દિવ્ય ત્રિવેદી દ્વારા વિશ્વવિક્રમ એનાયત કરવામાં આવ્યો હતો

Previous articleપેથાપુર, માણસામાં મંદિરમાં ચોરી કરનારો ડફેર ઝડપાયો
Next articleપેથાપુરમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું