ખડસલીયા કે.વ.શાળાના બાળકોને બેલ્ટ વિતરણ

2110
bvn1212018-5.jpg

ખડસલીયા કે.વ.શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગામનાજ દાતાઓ દ્વારા શાળા લોગો બેલ્ટના વિતરણનો કાર્યક્રમ એસએમસી,વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તમામ દાતાઓનો આચાય એ.બી.વાળાએ આભાર માન્યો હતો. અને ભવિષ્યે પણ શાળાની મદદરૂપ થવાની ભાવના પ્રગટ કરી હતી.

Previous articleતળાજા તાલુકામાં મહિલા સામખ્ય દ્વારા જેન્ડર તાલીમનું આયોજન
Next articleરામપર પ્રા. શાળાના બાળકોનો પ્રવાસ યોજાયો