રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ મતદાન કર્યુ

533

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. મુરલી કૃષ્ણાએ સેકટર-૯, ગાંધીનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી આઈએએસ ડોક્ટર મુરલીક્રિષ્નાએ ગાંધીનગરમાં મતદાન કર્યું હતું. એક સામાન્ય માણસ મતદાન કરવા જાય એ રીતે મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ મતદાન મથકમાં જઈ તમામ વિધિ પૂર્ણ કરી મતદાન કર્યું હતું.

 

Previous articleભાજપના કોંગ્રેસીકરણની ચર્ચા :કમળને કોંગ્રેસના ખેસથી બાંધ્યું !!
Next articleમોદીના માતા હીરાબાએ રાયસણની એક શાળામાં મતદાન કર્યું