પી.એન.આર. સોસાયટી, અંધ ઉદ્યોગશાળા, વિદ્યાનગર ખાતે વર્લ્ડ પાર્કિનન્સ-ડે ની ઉજવણી સપ્તાહ અનુસંધાને ડા.સુનિલ મહેતાનું વક્તવ્ય યોજાયું હતું. જેમાં ડા.સુનિલ મહેતા દ્વારા યોગ નેચરોપેથી તેમજ પ્રાણાયામ ધ્યાન માટે મોટીવેશન, આસન તથા ડાયેટ થેરાપી વગેરેનું પાર્કિનન્સનાં દર્દીઓ માટે ઉપયોગીતા સમજાવી હતી. આ સેમિનારમાં બહોલી સંખ્યામાં કંપવાના દર્દીઓ હાજર હતા.