સીનીયર સીટીઝન કાઉન્સિલ, ગાંધીનગર દ્વારા ઉનાળાના તડાકામાં જરૂરીયાત મંદોને પગરખાં વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં રણછોડ રાયજી મંદિર, સેક્ટર-૭, સેક્ટર-૬માં શ્રમિકો સહિતને પગરખાં આપવામાં આવ્યા હતા.
આ સેવાકાર્યમાં સિનીયર સિટીઝન કાઉન્સિલના સભ્યો બી.ડી.શાહ, અનિલ કક્કડ, દશરથ પરમાર, મીનાબેન શાહ, મહેન્દ્ર વાઘેલા સહિત હજાર રહ્યા હતા.