વીપીએમપી પોલીટેકનિક કોલેજમાં થેલેસેમીયા ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો

628

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખા દ્વારા સ્ટેટ બ્રાન્ચ રેડકોર્સ અને વી.પી.એમ.પી. પોલીટેકનિક કોલેજ, સેક્ટર-૧૫ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયા માઇનોર, સીક્લસેલ સ્ક્રીનીંગ ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૧૦ વિદ્યાર્થીનીઓ અને ૯૫ વિદ્યાર્થીઓએ થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હતો.

Previous articleઓસ્ટ્રેલિયાની ક્લેયર પુરૂષોની વનડે મેચમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા
Next articleખેરાલુમાં રાયડાના સેમ્પલ પાસ કરાવા માટે રૂ.૧૦૦૦ લેતા હોવાનો વીડિયો વાયરલ