ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સાળંગપુર હનુમાનજીનાં દર્શન કર્યા

669

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવનાં દર્શનાર્થે આવ્યા હતા. તેમણે કષ્ટભંજનદાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી સ્વામી પરમ પૂજ્ય વિવેકસાગરજી, વડતાલ મંદિરના પરમ પૂજ્ય શા.સ્વામી નૌતમપ્રકાશદાસજી તથા પરમ પૂજ્ય ધર્મપ્રિયદાસજી સ્વામી (બાપુસ્વામી)ના પણ આશીર્વાદ મેલવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

Previous articleઢસામાં વિનામુલ્યે છાસ કેન્દ્રનો પ્રારંભ
Next articleજાતિવાદ છોડીને પહેલા હું હિન્દુસ્તાની છું તેવો સર્વેને ગર્વ હોવો જોઇએ : પૂ.ભાઇ