લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં મતગણતરીમાં વીવીપેટની સ્લીપોની ગણતરી કરવાની માંગણી સાથે કલ હમારા સંગઠન, ક્રાંતિસેના, ઓબીસી અધિકાર મંચ, રાષ્ટ્રીય કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવા જવા માટે દેખાવો સાથે રેલી યોજતા જશોનાથ ચોક ખાતે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.