સિહોરના મિનરલ વોટર પરબ

607

સિહોરના બ્રહ્મ અગ્રણી અને પ્રદેશ ભાજપા આગેવાન ધવલ કનૈયાલાલ દવે તરફથી કાળજાળ ગરમીમાં શક્તિ ગ્રામોદ્યોગ પરિવાર ગાંધીનગરના માધ્યમથી મિનરલ વોટર નિર્મળ જળના સિહોર ખાતે ૩ અલગ અલગ જગ્યાએ પાણીના પરબ સિહોર મુકામે નગરપાલિકાના પ્રમુખ દિપ્તીબેનના વરદ હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ પ્રસંગે સિહોર ભાજપ પરિવાર ઉપસ્થિત રહી વધુમાં વધુ લોકોએ આ મિનરલ ઠંડા પામીનો લાભ લેવો અને કદાચ હજુ પણ કોઇ જગ્યાએ આવા પરબની જરૂર હશે તો પરબ ખોલવામાં આવશે.

Previous articleજાફરાબાદ હવેલીમાં મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની થયેલી ઉજવણી
Next articleઢસા સ્ટેશન-ગામ વચ્ચે સ્પીડબ્રેકર મુકવા જરૂરી