મુંબઈઃઅભિનેત્રી કૃતિ કુલ્હારી જેઓ છેલ્લે બે બેહદ સરાહનીય પ્રોજેક્ટમાં નજરે ચડી હતી ઉરી અને અમેજનના ફોર મોર શોટ્ર્સ પ્લીઝ અને તેઓ આગામી પ્રોજેક્ટ માટે બૈક-ટુ-બૈક શૂટિંગ કરી રહી છે.
કૃતિએ જણાવ્યું હતું કે “૨૦૧૯ની શરૂઆત ’ઉરી’થી થઈ હતી અને ત્યારે હું અલગ-અલગ પ્રોજેક્ટનું શૂટિંગ અને પ્રોમોશ કરી રહી હતી એકહું ખુબજ ખુશ છું કે ૨૦૧૯ની શરુઆત સારી રહી અને મારા આગામી પ્રોજેક્ટ માટે દર્શકોની પ્રતિક્રિયાની રાહ જોઇ રહી છું”