હિંદુ સંસ્કૃતિ ટકાવવા દરેકની ફરજ : શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝા

718

નાગેશ્રી ખાતે ઉદાસી સમર્થ સંત શિરોમણી પ્રેમદાસ બાપુના ચેતન ધૂણે, ભીમબાપુ વરૂ તેમજ કાળુબાપુ વરૂ પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં આજે શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝાએ તમામ જનતાને ચાબખા માર્યા હતા કે ક્ષત્રિયો જેમ હિન્દુ સંસ્કૃતિના રખેવાળ મૂળ ત્રણ કુળગોર, કુળ બારોટ અને કુળગુરૂને પૂજ્ય પણે માનતા આવ્યા છે તેમ તમામ જનતાએ હિન્દુરાષ્ટ્ર માટે હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે દરેકને ફરજ છે નહીં તો બહારી આક્રમણકારો હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે દરેકને ફરજ છે નહીં તો બહારી આક્રમણકારો હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવા બાબરીયાવાડના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને લૂંટવા સુધી પહોંચી ગયો હતો. તેમ હજી નહીં સમજો તો એ જ પરિસ્થિતિનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આવા માર્મિક ચાબકા શાસ્ત્રીજી એ માર્યા હતા. આજે કનુભાઇ પાતાબાપુ વરૂ, ગૌતમભાઇ સુરીંગભાઇ વરૂ, દિલુભાઇ દાદાભાઇ વરૂ, જોરૂભાઇ પીઠાભાઇ વરૂ, સહિતના તમામ બ્રહ્મલીન નાજાબાપુ વરૂ પરિવાર તેમજ શાસ્ત્રી યજ્ઞેશભાઇ આચાર્યનું સન્માન રાજુલા બારોટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું સંસ્કૃતિના રખેવાળ ક્ષત્રિય સમાજ  છે અને તે પૂજ્ય સમર્થ સંત પ્રેમદાસ બાપુના ધૂણે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરી હજારો ધર્મપ્રેમી જનતાને હરીહરના સાદ પાડી ભાવથી ભોજન મહાપ્રસાદ અપાતો છે. આજના પ્રસંગ ખુબ મહત્વ ધરાવતો સૌને જ્ઞાન પીરસવાનો ભાવ જાગ્યો છે.

Previous articleરવેચીધામ પાસે ગ્રીનસીટીના અનેક વૃક્ષોને માટીના ઢગલાંથી સરકારે બુરી દીધા..!!
Next articleજાફરાબાદમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાએ એકતાનું સ્વરૂપ ધારણ કર્યું