તળાજા તાલુકા યુવા કોળી સમાજ સમિતિ દ્વારા સમુહ લગ્ન યોજાશે જેમાં ૩૨ નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, પ્રમુખ, સરપંચ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં આશીર્વાદ આપશે. કન્યાને ભેટ પણ આપવામાં આવશે. દાતા તરફથી અને સમૂહ લગ્ન સમિતિ તરફથી પોલીસ દ્વારા બંદોબસ્ત જળવાશે.