જાફરાબાદ ખાતે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીના પુત્ર ભાવેશભાઇ સોલંકીનો જન્મદિન અનોખી રીતે ઉજવાયો ગરીબ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના પુત્ર ભાવેશભાઇ સોલંકીનો જન્મદિન અનોખી રીતે ઉજવાયો ભગવાન ભોળાનાથના મંદિરને શણગારી મંદિરના પટાંગણમાં ગરીબ લોકોને દાન દક્ષિણા ભેટ સોગાદો તેમજ અનાજની કીટનું વિતરણ કરાયું. રાજુલા જાફરાબાદ ખાંભાના દરેક જ્ઞાતિ આગેવાનો ભાવેશભાઇને અભિનંદન પાઠવ્યા હતા.