ઓરીએન્ટલ ઈન્સ્યુ. કંપની દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

1047
guj1392017-3.jpg

આજે તા. ૧ર-૯-ર૦૧૭ના રોજથી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કુ.લી.ના સ્થાપના દિન નિમિત્તે ભાવનગર બ્લડ બેંકના સહયોગથી ડીવીઝનલ ઓફિસે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કંપનીના સ્ટાફ મિત્રો, એજન્ટો અન્ય વીમા કંપનીના સ્ટાફ મિત્રો તથા ગ્રાહક મિત્રો, ભાવનગર બ્લડ બેંકનો તેમજ આયોજનમાં ઓફિસે સ્ટાફ મિત્રોનો ખુબ જ સારો સહકાર મળેલ. 

Previous articleજે.કે.સરવૈયા કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી
Next articleએબીવીપીની રજુઆત બાદ યુનિ.એ પરિપત્ર કરતા આતશબાજી કરાઈ