ઈન્દીરાનગર પ્રાથમિક શાળામાં આજે સહઅભ્યાસક પ્રવૃત્તિઓ યોજવામાં આવી જેવી કે મહેંદી મુકવી, માટી કામ, રંગપૂરણી, કાગળ કામ, ચિત્રકામ, ભરતકામ, કાતર કામ, ચિત્રકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ વસ્તુઓ બનાવી હતી.