કડીની ગોપાલ ગ્લાસ ફેકટરી સીલ, ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી

767

ભૂસ્તર વિભાગની ટીમે કડી સ્થિત ગોપાલ ગ્લાસ ફેક્ટરીમાં રેડ પાડી હતી. ફેકટરીમાં ગેર-કાયદેસર ચાઇના ક્લેના ઉપયોગ ની ફરિયાદ થઇ હતી જેના આધારે ભૂસ્તર વિભાગે ફેક્ટરીમાં જઇ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ૩ દિવસ પહેલા જ ફેકટરી માં જતી બે ટ્રક ઝડપાઇ હતી જેના આધારે ત્યાં ચાલતા ગેરકાયદેસર ના ચાઇના ક્લેનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.

 

Previous articleપંચમહાભૂતમાં વિલીન થયો સંત સદરામબાપુ બાપુનો પાર્થિવ દેહ, માનવ મહેરામણ ઉમટ્યું
Next articleજિજ્ઞેશ મેવાણીએ ખંભીસરની મુલાકાત લીધી, Dyspસામે ફરિયાદ કરવા SPને રજૂઆત