રાજુલા વાવેરારોડ પર અચાનક વાતાવરણમાં બદલાવ તથા જોરદાર પવન ફૂંકાતા તોતીંગ ઝાડનો સોથ વળી ગયો હતો. પણ વાહન ચાલક નજુભાઇ ધાખડાનો આબાદ બચાવ થયો હતો.
આજે બપોરના સમયે રાજુલા વિસ્તારમાં વાતાવરણમાં બદલાવ આવતા જોરદાર પવન ફૂંકાયો કુદરત જાણે એક વાવેરા રોડ પર આ પવન કહો કે ભયાનક વિંટોળ પણ તોતીંગ ઝાડ પડવાથી રાજુલા વાવેરા વીજપડી રોડ ચક્કાજામ થયો પણ સદનસીબે ત્યાંથી પસાર થતા વાવેરા ગામના વજુભાઇ જીલુભાઇ ધાખડાના વાહન સહિત આબાદ બચાવ થયેલ આને કહેવાય શ્યામ રાખે તેને કોણ ચાખે..??