પ્રોફેશ્નલ એકા. એસો. દ્વારા શહિદ સૈનિક પરિવારને સહાય અપાઇ

543

પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનોેને મદદરૂપ થવાના ઉદ્દેશથી પ્રોફેશ્નલ એકાઉન્ટન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ એસોસિએશનના સભ્યો પાસે વિચાર રજુ કરેલ તેના પરિણામ સ્વરૂપ એસોસિએશનના સભ્યોના સહયોગથી આજરોજ તા.૧૭-૦૫-૧૯ ના રોજ રૂા.૫૧૦૦૦ નો ચેક શહિદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના સ્થાપક અને પ્રેરણા સ્વરૂપ જનાર્દનભાઇ ભટ્ટ ને પ્રોફેશ્નલ એકાઉન્ટન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ અર્પણ કરેલ અને ફુલ નહીં તો ફુલની પાંખડી આપી દેશ સેવાનું કાર્ય કરવાનો ગર્વ અનુભવેલ.

Previous articleનવાબંદર વિસ્તારમાં લાઇટનાં અજવાળે જુગાર રમતા ૬ ઝબ્બે
Next articleભગુડા ખાતે સ્વ.કાનજી બુટા બારોટને મોગલ એવોર્ડ અર્પણ