બાબરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો, મોટા દેવળીયા ગામે વીજળી પડી, સામાન્ય નુકશાન

909

બાબરા તાલુકા માં દિવસ ભર અસહ્ય ઉકલાટ બાદ મોડી સાંજે કમોસમી વરસાદ ના છાંટા પડ્યા હતા

જ્યારે તાલુકા ના મોટાદેવળીયા ફુલઝર ખીજડિયા કોટડા ગામે અર્ધા ઈંચ જેવો વરસાદ પડ્યા ના સમાચાર ની સાથો સાથ મોટા દેવળીયા ની પગાર કેન્દ્ર શાળા બિલ્ડીંગ ઉપર વીજળી પડતા સામાન્ય નુકસાન થયા નું ગ્રામ્ય આગેવાન નાગરાજભાઈ વાળા દ્વારા જણાવવા માં આવ્યું છે

શાળા ના ઉંચા બિલ્ડીંગ ની દીવાલ માં અવકાશી વીજળી ના કારણે તીરાડ પડી હોવાના અહેવાલ મળે છે જો કે સ્થાનિક તંત્ર માં આ બાબતે હજુ કોઈ સમાચાર નથી.

Previous articleઆજથી પ્રારંભ થતા વૈશાખ માસના કૃષ્ણ પક્ષના પખવાડિયાના દિવસોનું પંચાંગ-વિવરણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે