દામનગરમાં હજારો ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અઢી લાખ નોટબુકનું વિતરણ

700

દામનગર ધીરુભાઈ પુનાભાઈ નારોલા એ આઠ વર્ષ પહેલાં માત્ર પાંચ હજાર મફત નોટબુક વિતરણ ની પ્રવૃત્તિ થી પ્રેરાય ને પાંચ મિત્રો એ આજે અઢી લાખ મફત નોટબુક વિતરણ ના સંકલ્પ ની શરૂઆત કરી દામનગર શહેરી સહિત ગ્રામ્ય માં સંપૂર્ણ મફત ગરીબ વિદ્યાર્થી ઓ ને જરૂરિયાત પ્રમાણે નોટબુક વિતરણ કરાયું

દામનગર શહેર સહિત પાંચ ગ્રામ્ય વિસ્તારોમાં વિના મૂલ્યે નોટબુક વિતરણ કરતા પાંચ યુવાનો નો સુંદર સંકલ્પ  આઠ વર્ષ પહેલાં ધીરુભાઈ પુનાભાઈ નારોલા એ  પાંચ હજાર નોટબુક થી શરૂ કરાયેલ સેવા પ્રવૃત્તિ થી પ્રેરાય તેમના મિત્રો એ આજે અઢી લાખ સુધી મફત નોટબુક વિતરણ કરવા સારી શરૂઆત બીજા માં પ્રેરણા બની અને હજારો ગરીબ છાત્રો ને મફત નોટબુક સ્ટેશનરી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતા યુવાનો ની સુંદર સેવા થી આજે દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારોનાં બાળકો આનંદીત થયા હતા. દામનગર ધામેલ ભંમરીયા હાવતડ સહિત ના ગ્રામ્ય માં ભરતભાઈ વાંકડીયા મનજીભાઈ અને ગોકળભાઈ વાંકડીયા સહિત ના મિત્રો એ અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થી ઓ ને જરૂરિયાત પ્રમાણે મફત નોટબુકો વિતરણ કરી સુંદર કાર્ય કર્યું.

Previous articleદરેક હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર પર ભૂમાફિયાઓએ હદ કરી
Next articleસંકટ સમયની સંજીવની બનતી જીલ્લા ૧૦૮ ટીમ