સુરત, એન.કે પ્રજાપતિ પ્રિમીયમ લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯ નું આયોજન તા ૧૬ અને ૧૭ મે ના રોજ એન.કે ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું જેમાં ૮ ટીમો એ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ માં પિંક પેન્થર નો વિજય થયો હતો અને મેચ ના અંતે એન.કે પ્રજાપતિ પ્રિમીયમ લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટ માં જોડાયેલી ૮ ટીમ ના સ્પોન્સર ને સ્મૃતિ ભેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આ ટુર્નામેન્ટમાં જે ખેલાડી એ સારું પ્રદર્શન કર્યું હતું તેમને મેન ઓફ ધ મેચ અને સીરીઝ પણ આપવામાં આવી હતી અને અંત માં ટ્રોફી વિજેતા બનેલી પિંક પેન્થર ને અને બધી ટીમ ના ઓનરનો જગદીશભાઈ પાંડવ અને એમની ટીમે શુભેચ્છા વ્યક્ત કરેલ અને અંતે જગદીશભાઇ પાંડવ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે અમારી સાથે જોડાયેલા અલગ અલગ સ્પોન્સર સારી ખેલદિલી રાખી, ક્રિકેટ મેચને સફળતાપૂર્વક પાર પાડવામાં, અમારા સાથી મિત્રો, દરેક પ્લેયરને શુભેચ્છા પાઠવેલ.