રજીસ્ટ્રાર કચેરી પાસે કચરાના ઢગલા

1173
bvn2312018-13.jpg

મહાપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવાઈ રહ્યો છે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા હેતુથી ગઈકાલે રવિવારે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. છતા હજુ શહેરીજનોમાં સ્વચ્છતા અંગે હજુ જાગૃતતા આવી ન હોય તેમ, મોતીબાગ ખાતે આવેલી રજીસ્ટ્રાર કચેરી ખાતે માહિતી કચેરી નજીક જ કચરાના ઢગલા ખડકાયેલા છે. નજીકમાં જ અડીઆરડીએ કચેરી પણ આવેલી છે. તંત્ર દ્વારા કચરો ઉપાડવામાં કડકાઈ રખાય તો જયાં ત્યાં કચરાના ઢગલા એકઠા ન થાય તેવું મનાઈ રહ્યું છે.      

Previous articleસોનગઢ, જીથરી નજીક ટાયરો સળગાવાયા
Next articleપરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો