વલ્ભીપુર શાકમાર્કેટમાં આવેલ આંગણવાડીનું બિલ્ડીંગ જર્જરીત

486

વલભીપુર શાકમાર્કેટ માં આંગણવાડી કેન્દ્ર નંબર ૫ ફકીર શેરી માં આવેલ આંગણવાડી ખુબ જર્જરિત હાલતમાં છે બાળકો ત્યાં અભ્યાસ કરે છે ગમે તે દિવસે એ પડી જાય તેવી હાલતમાં છે સરકાર  દ્વારા આંગણવાડી વલભીપુર નગરપાલિકા ને   ફાળવી દેવામાં આવેલ છે  પરંતુ અમુક લોકોની મેલી મુરાદના કારણે ખોટા કોર્ટ કેસ ઊભા કરીને બાળકોના અભ્યાસ સાથે ચેડા કરવામાં આવેલ છે તેથી બાળકો રમતા રમતા ખુલ્લી જગ્યામાં એક પાણીનો ખુલ્લો હોજ આવેલ છે બાળકો રમતા રમતા ભૂલથી પણ આ હોજની  અંદર પડી જાય તો ગંભીર મુશ્કેલીઓ સર્જાય છતાં પણ અમુક લોકોના  મેલી મુરાદના કારણે  બાળકો અભ્યાસ કરે છે સત્વરે આ જગ્યા નગરપાલિકા ને સોંપી દેવામાં લોક માંગ ઊભી થયેલ છે.

Previous articleસાડા પાંચ લાખના ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે ૧ શખ્સને ઝડપી લેતી બોટાદ એલસીબી
Next articleઘોઘા તા.પં.સરાહનિય કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું