Uncategorized કલાસંઘ દ્વારા રંગપુરણી હરીફાઈ યોજાઈ By admin - January 28, 2018 790 ર૬ જાન્યુઆરીના દિવસે ભાવનગર કલા સંઘ દ્વારા એમ.જે. કોલેજ ખાતે રંગપુરણી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી શાળા ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા કલાસંઘના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.