કિડસ વલ્ડ પ્લેહાઉસ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી કરાઈ

684
bvn2812018-6.jpg

શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ મણીનગર સ્થિત કિડસ વર્લ્ડ પ્લે હાઉસ ખાતે ૬૯માં પ્રજાસત્તાક દિન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભુલાકાઓના હસ્તે ધ્વજવંદન સલામી બાદ બાળકોએ દેશભકિતના ગીતો પર અભિનય પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનો, વાલીઓને મંત્ર મુગ્ધ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમ માટે પ્લે હાઉસના આરતીબેન પંડયા, કુલદિપભાઈ ગઢવી તથા સંચાલક મહેશભાઈ પંડયાએ જહેમત ઉઠાવી હતી. 

Previous articleકલાસંઘ દ્વારા રંગપુરણી હરીફાઈ યોજાઈ
Next articleઘોઘા ખાતે રકતદાન કેમ્પ યોજાયો