દિલ્હી ખાતે નરેન્દ્રભાઇ મોદી મંત્રીમંડળના શપથવિધી સમારોહમાં બાબરીયાવાડના નેતા હિરાભાઇ સોલંકીને આમંત્રણ મળતા ગુજરાતનું ગૌરવ તેવા પુરૂષોત્તમભાઇ રૂપાલા અને મનસુખભાઇ માંડવીયાને પ્રધાન મંડળમાં સામેલ કરતા રૂબરૂ બંને નેતાઓને રાજુલા, જાફરાબાદ, ખાંભા ૯૮ વિધાનસભા વિસ્તારની તમામ જનતા વતી અભિનંદન પાઠવ્યા સાથે સાથે બાબરીયાવાડના છેવાડાના તાલુકા અતિ પછાત હોય અને આ બંને તાલુકાના વિકાસના કામો બાબતે વાકેફ કર્યા હતા.