રાજુલાનાં પત્રકાર ઇરફાન ગોરીનાં પુત્રોએ રોઝા કર્યા

500

જ્યાં હિન્દુ – મુસ્લિમ એક થાળીમાં જમતા હોય બગદાણાના સંત વિભૂતિ બજરંગદાસ બાપા અતિ વાલા ભૂલકા ઉપર મનજી બાપાની છત્રછાયા હોય તેવા રાજુલા ભૂલકા રોઝા ઉપવાસ રહે જ તેની કુદરત રક્ષા કરે છે. રાજુલાના યુવા પત્રકાર ઇરફાન ગોરીના બંને પુત્રો રેહાન તેમજ આર્યને આજે પવિત્ર રમજાન માસનું ૨૭મું હરણી રોઝુ રાખી અલ્લાહની ઇબાદત કરી. આર્યને સાત વર્ષની ઉંમરે પ્રથમ ૨૭મું રોઝુ રાખી પુરૂ કરતા સમગ્ર ગોરી પરિવાર અને મિત્રોએ મુબારક બાદી પાઠવી હતી.

Previous articleસિહોરના મુક સેવક નટુભાઇ ત્રિવેદીની પ્રસંશનીય કામગીરી
Next articleપાંજરાપોળમાં ગાયોને નિરણ કરાવી