પાંજરાપોળમાં ગાયોને નિરણ કરાવી

730

આજરોજ તા ૦૩/૦૬/૨૦૧૯ ના  રોજ ભાવનગર પાંજરાપોળ સમઢિયાળા તા ઘોઘા ખાતે ગૌ-સેવામાટે ભાવનગરથી જય ગણેશ સેવા ટ્રષ્ટ મિત્ર મંડળ જેમા ડૉ. મહેશભાઇ લાધવા પ્રમુખશ્રી જય ગણેશ સેવા ટ્રષ્ટ  કુલદીપસિંહ સુડાસમા પ્રમુખ યુવામોરચા ભાજપ ભાવનગર શહેર ડૉ.સંજયભાઇ બારૈયા,  પ્રભાતભાઇ પંડયા પ્રમુખ અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ભાવનગર જિલ્લો ભદ્રેશભાઇ રમણા મહામંત્રી અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ભાવનગર  લાધવા અજયભાઇ, રમેશભાઇ ધાંધલા વગેરે મિત્રો દ્વારા ગાયો માટે અંદાજીત આઠસો પસાચ મણ લીલી જુવાર મંગાવી ગૌવમાતાઓને  ખવડાવેલ છે.

Previous articleરાજુલાનાં પત્રકાર ઇરફાન ગોરીનાં પુત્રોએ રોઝા કર્યા
Next articleગારિયાધારમાંથી ઇગ્લીંશ દારૂની ૨૧૦ બોટલ ઝડપી લેતી પોલીસ