Uncategorized સ્વા.ગુરૂકુળમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી By admin - January 28, 2018 697 સ્વામીનારાયણ ગુરૂકુળ-સરદારનગર ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંચાલક કે.પી. સ્વામીની ઉપસ્થિતિમાં કરાઈ હતી. જેમાં ધ્વજવંદન બાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.