જશોનાથ ચોકમાં ઝાડની ડાળી પડી

707

શહેરના જશોનાથ ચોક ખાતે આજે ભારે પવનનાં પગલે એક વિશાળ વૃક્ષની મોટી ડાળ અચાનક તૂટીને રસ્તા પર પડી હતી. જો કે આ દરમ્યાન કોઇને ઇજા કે નુકશાન થયેલ નથી. રસ્તા ઉપર ઝાડની ડાળ પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Previous articleચોરીનાં ચાર બાઈક સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવ. LCB
Next articleવાઘાવાડી રોડ ઉપર પાર્ક કરેલી કાર પર મહાકાય વૃક્ષ ધરાશાયી