અભિનેત્રી નીતુ ચંદ્રનું કહેવું છે કે અભિનય સાથે તેમની રુચિ ખેલોમાં પણ છે તેમની આગામી ફિલ્મ જેમની ઘોષણા અત્યાર સુધી નથી કરવામાં આવી નથી અને મળતી માહિતી અનુસાર નીતુ એક અશક્ત પાત્ર ભજવવા માટે તેઓ લોસ ઇજેલીસમાં એક પ્રતિષ્ઠિત કોચ પાસે બોક્સિંગ શીખી રહી છે
નીતુએ જણાવ્યું હતું કે “અભિનય પ્રતિ મારુ જૂનુંનું છે જે સર્વશ્રેષ્ઠ હોવાની દિશામાં મને કામિયાબ બનાવે છે મને સ્પોટ્ર્સ ખુબજ પસંદ છે હું ખેલ પ્રતિ સમર્પિત છું” અને ભલે લોકોની નજરમાં બોક્સિંગ એક હિંસક અને ઉગ્ર સ્પોર્ટ છે પરંતુ તેમને તે સારું લાગે છે નીતુ હાલમાં ’ધ વર્સ્ટ’નું શૂટિંગ કરી રહી છે જે એક કોમેડી ફિલ્મ છે જેમાં હોલિવૂડમાં કદમ રાખવા જઈ રહી છે