તળાજા ની ભાગોળે આવેલ જય જનની વિધાલય મા બાળકો અને શિક્ષકો શાળા સંચાલક ભાવેશભાઇ કોરડીયા. ધર્મેશ ભાઈ નગરપાલિકા ના માજી પ્રમુખ ના પતિ અને માજી શહેર પ્રમુખ અરવિંદભાઈ મેર પ્રમુખ જાની ભાઈ. ચિત્રકાર દ્વારા શાળા મા વૃક્ષો રોપણ કરવામાં આવેલ અને વૃક્ષો થી થતા લાભ વિશે બાળકો ને માહિતી આપી હતી પર્યાવરણ નુ જતન કરીએ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આગેવાનો એ હાજરી આપી હતી.