ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજી)ના નિર્વાણ દિન નિમિત્તે રાજકિય અગ્રણીઓત થા ગાંધી વિચારધારાના હિમાયતીઓ દ્વારા આજરોજ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરી ગાંધી સ્મૃતિ ખાતે પુ. ગાંધી બાપુને પ્રિય રેંટીયો કાંતિ ભાવાજલી સમર્પીત કરી હતી. તસવીર : મનિષ ડાભી