રાણપુરના બાળકનું પડી જતા અવસાન : કીડનીનું દાન કરાયું

720

બોટાદ જીલ્લાના રાણપુરમાં રહેતા નીરવભાઈ સોનાગરા અને સંગીતાબેન નીરવભાઈ સોનાગરાનો ૪ વર્ષનો પુત્ર હેતાંગ પોતાના ઘરના ધાબા ઉપરથી પડી જતા જાયડસ હોસ્પિટલમાં હેતાંગ ને સારવાર અપાઈ રહી હતી.જ્યારે સારવાર દરમ્યાન હેતાંગનું અવસાન થતા હેતાંગના માતા-પિતાએ બાળકની બન્ને કીડનીઓ અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે દાનમાં આપી પોતાના બાળકને સાચી શ્રધાંજલી આપી ગૌરવ લીધુ હતી.

Previous articleવરતેજનું ગૌરવ જીલ કે.મકવાણા
Next articleઈશક અને વેગ