ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં કમિ. કોઠારી, નાયબ કમિ. ગોયાણી, સીટી એન્જિ. ચંદારાણા વિગેરે હાજર રહેલ. મળેલી આ બેઠકમાં ૩૧ જેટલા ઠરાવો સર્વાનુમતે પાસ કરાયા હતા. બેઠકમાં હરેશ મકવાણા, રાજુભાઈ રાબડીયા વિગેરેએ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકમાં પક્ષીઘર, માછલીઘર તથા અન્ય પ્રાણીઓ ખરીદવા હેડેથી રૂા.ર.પ૦ પુરા રીએ કરવા આ બેઠકમાં રીએ કરવાના વધુ ઠરાવોને સમાવેશ થતો હતો.