૨૦૧૯- પ્રિમિયમ ક્વોલિટી સ્માર્ટફોન્સ કિફાયત કિંમતમાં ઉપલબ્ધ કરાવવાની ઓફર કરવામાં માનતી મોટોરોલાએ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં મોટોરોલા વન પાવરની ગત વર્ષે રજૂઆત કરી હતી. આજે, મોટોરોલાએ નવા મોટોરોલા વન વિઝનની તેની ઈનોવેટિવ ફિચર્સ અને એન્ડ્રોઈડ વનની ગૂડનેસ સાથે પ્રિમિયમ ઓફરિંગ્સ સાથે રજૂઆત કરી છે.
મૂવી એક્સ્પિરિયન્સ ઘણો જ અદભૂત કલ્પી શકો છો કે જે તમને તમારી આંગળીઓ પર એજ-ટુ-એજ સિનેમેટિક અનુભવ થશે. આ સ્માર્ટફોનમાં પ્રથમવાર ૨૧ઃ૯ સિનેમાવિઝન ડિસ્પ્લે ઈન-સ્ક્રીન કેમેરા સાથે રજૂ કરેલ છે. તે વાઈડસ્ક્રીન અનુભવ ૧૬ સેમી (૬.૩) ફૂલ એચડી+ ડિસ્પ્લેમાં આપે છે. તેમાં ૪૮ સ્ઁ૩સેન્સર પણ ઓઆઈએસ અને નાઈટ વિઝન મોડ સાથે છે જેમાં ૨૫ એમપી સેલ્ફી કેમેરા ક્વોડ પિક્સલ ટેકનોલોજી સાથે રહેલા છેય જેનાથી તમે સૌથી પડકારરૂપ ક્ષણિક સ્થિતિઓની પણ તસવીરો લઈ શકો છો.
મોટોરોલાએ તેના ઈનોવેશનના પ્રવાહો યથાવત્ રાખ્યા છે અને ટોચની ટેકનોલોજીસ સાથે અર્થપૂર્ણ પ્રોડક્ટ્સ આપવાની તમારી ઈચ્છાને સાંભળે છે. મોટોરોલા વન વિઝન – નવા વિઝનનો અનુભવ કરો
આ બ્રિલિયન્ટ ડિવાઈસ ગ્રાહકોની હાલની ઈચ્છાઓ અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયો છે અને તે એન્ડ્રોઈડ ૯ પાઈ સાથે ઉપલબ્ધ છે. ભવ્ય, નેરો ડિઝાઈનમાં ઉપલબ્ધ આ ફોન અત્યંત આરામદાયક રીતે હાથમાં રહી શકે છે અને તેનો એક જ હાથથી ઉપયોગ સરળતાથી થઈ શકે છે. જેમાં ઈન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ૨૧ઃ૯ સિનેમા વિઝન ૧૬ સેમી (૬.૩) ફૂલ એચડી+ ડિસ્પ્લે અને ઈનસ્ક્રીન કેમેરા છે. તમારા મૂવીઝ અને વીડિયોઝને સફરમાં જતા મહત્તમ કરી શકો છો અને એજ-ટુ-એજ મૂવી થિયેટરનો અનુભવ તમે ગમે ત્યાં હો ત્યાંથી મેળવી શકો છો, અલ્ટ્રા વાઈડ સિનેમેટિક ડિસ્પ્લે ૧૨૮ જીબી એક્સ્પાન્ડેબલ સ્ટોરેજ કેપેસિટીથી ૫૧૨ જીબી સુધીની ક્ષમતા સાથે તમે તમારા તમામ ફોટો, ગીતો અને ફિલ્મો સંગ્રહિત કરી શકો છો.
૪ જીબી મેમરી અને વીજળીક ઝડપ ધરાવતું ઓક્ટા-કોર એક્સિનોસ ૯૬૦૯ પ્રોસેસર ૨.૨ જીએચએઝેડ સાથે મોટોરોલા વન વિઝન તમને સુંદર ૪ડી કોર્નિંગ ગોરિલા ગ્લાસ ગ્રેડિઅન્ટ કલરિંગ્સ જેમકે સેફાયર અને બ્રોન્ઝ – સ્ટાઈલીશ લૂક મોડર્ન કન્ઝ્યુમર માટે પ્રાપ્ત કરી શકો છો.