બગદાણા પોલીસે યોગ કર્યા

500

બગદાણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ દાફડા અને સમગ્ર સ્ટાફ અને બજરંગ દાસ બાપા હાઈસ્કૂલ દ્વારા સયુકત  શાળા ના સ્ટાફ અને વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બગદાણા ના સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને આગેવાનો અને એસ એમ સી ના સભ્યો જોડાયા હતા.

Previous articleપીથલપુર હાઇસ્કુલમાં યોગદિન ઉજવાયો
Next articleસમુદ્ર કિનારે યોગ દિવસ ઉજવાયો