સિહોર સંપ્રદાય ઔ.અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિની ચૂંટણી યોજાઇ

544

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસો બ્રાહ્મણ જ્ઞાતિ ના ટ્રસ્ટી ની આજરોજ ચૂંટણી યોજાય હતી જેમાં જાની નિલેશભાઈ ,શૈલેષભાઈ મહેતા, તથા હરેશભાઇ જાની નો જંગી બહુમતીથી વિજય થયો હતો આગામી વર્ષ ૨૦૧૯ થી આગામી વર્ષ ના ટ્રસ્ટી તરીકે નિમણૂક થતા જ્ઞાતિજનો એ શુભકામનાઓ પાઠવી હતી.

Previous articleઉમરાળા – ધોળા પંથકમાં વરસાદ પડતા રાહત
Next articleતા.૨૪-૦૬-ર૦૧૯ થી ૩૦-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય