ડો. શ્યામાપ્રસાદનો નિર્વાણદિન ઉજવાયો

510

જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના નિવાર્ણ દિન નિમિત્તે ભાવનગર શહેર ભાજપ દ્વારા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાની ઉપસ્થીતિમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અપર્ણ કરવા સાથે તેમના જીવન કવન વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા ઉપરાંત માહિતગાર કરાયા હતાં. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી સહિત સંગઠના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleબોટાદ ડબલ મર્ડરના આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો
Next articleગટર લાઇનની ટાંકીમાં સંતાડેલી ઇગ્લીંશ દારૂની ૧૧૦ પેટી ઝડપી લેતી ભાવ LCB